Construction Worker Registration Form
  • Gujarat Building and Other Construction Workers Welfare Board is constituted under section 18 of the Building and Other Construction Workers (Regulation of Employment and Conditions of Services) Act, 1996. The Board is empowered to take up activities for the welfare of the Building and Other Construction Workers in the state. To avail the benefits, the Building and Other Construction Workers need to register themselves with the Board.
  • The eligibility for such registration is that the worker must be in the age group of 18 to 60, and must have worked as Building and Other Construction Worker for not less than 90 days in the last 12 months. The eligible workers can register with the Board by filling up the prescribed form and attaching Proof of Age, Government Document of Identity and Certificate for 90 days of work as a Building and Other Construction Worker in the State of Gujarat.
  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડિંગ એન્ડ ઓધર કન્સ્ટ્રકશન વોર્કેર્સ એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૮ હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.
  • આવી નોંધણી માટેની પાત્રતા ૧૮ થી ૬૦ વર્ષની વય માર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવો જોઈએ. લાયક શ્રમયોગીઓ નિર્ધારિત ફોર્મ ભરીને અને રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે ૯૦ દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણ પત્ર, વયના પુરાવા અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.
Steps for Online Application

Step: 2
Login & Update Profile               
Step: 3
Apply For the Scheme
Step: 4
Submit Application
Login to Portal

For Mobile Application Download Click Here

 News & information